બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ આંગળીમાં રિંગ પહેરતા હોય તો સાવધાન, જીવવું હરામ થઈ જશે, શનિ સાથે નાતો

જ્યોતિષ / આ આંગળીમાં રિંગ પહેરતા હોય તો સાવધાન, જીવવું હરામ થઈ જશે, શનિ સાથે નાતો

Last Updated: 08:00 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાની વીંટી તમારા જીવનમાં ઊર્જાના પ્રવાહને પણ અસર કરી શકે છે.

હીરા, નીલમણિ, પોખરાજ વગેરે પત્થરોમાંથી બનેલી વીંટી પહેરતા પહેલા તમે જ્યોતિષને પૂછો અને તેમની સલાહ પછી જ પહેરો છો, પરંતુ સોનાની વીંટી પહેરતા પહેલા કોઈ વિચારતું નથી. શું તમે જાણો છો કે સોનાની વીંટી તમારા જીવનમાં ઊર્જાના પ્રવાહને પણ અસર કરી શકે છે.

હીરા, નીલમણિ, પોખરાજ વગેરે પત્થરોમાંથી બનેલી વીંટી પહેરતા પહેલા તમે જ્યોતિષને પૂછો અને તેમની સલાહ પછી જ પહેરતા હોય છે. પરંતુ સોનાની વીંટી પહેરતા પહેલા કોઈ વિચારતું નથી. શું તમે જાણો છો કે સોનાની વીંટી તમારા જીવનમાં ઊર્જાના પ્રવાહને પણ અસર કરી શકે છે. આ કારણે તમારે સોનાની વીંટી પહેરતા પહેલા આ માહિતી જાણી લેવી જોઈએ. વાસ્તવમાં મધ્યમ આંગળી તમારા હાથની મધ્યમાં છે. જે તમારા જીવનના સંતુલન અને જવાબદારીઓને પ્રતિબિંબિત કરે છે.

shani-dev-final

શનિ સાથે સંબંધિત

તેનું શનિ સાથે કનેક્શન છે, જે તમારા જીવનમાં શિસ્ત, માળખું અને કર્મનું નિયમન કરે છે. શનિ માટે એનર્જી પણ મહત્વપૂર્ણ છે, જેથી તે તમારા જીવનમાં સ્થિરતા લાવે. જ્યારે તમે તમારી મધ્યમ આંગળી પર સોનાની વીંટી પહેરો છો, ત્યારે તમે શનિની ઊર્જાને એમ્પલિફાય કરો છો. બીજી બાજુ સોનું, સૂર્ય સાથે સંકળાયેલું છે, જે શક્તિ, સંપત્તિ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યની ઉર્જા ગરમ, ઉત્થાનકારી છે અને જ્યારે તમે આ ઊર્જાને શનિની ઉર્જા સાથે કંબાઇન કરો છો. ગોલ્ડ રિંગ મધ્ય આંગળીમાં પહેરવા પર તે એનેજેટિક ક્લૈસ થાય છે.

વધું વાંચોઃ બસ હવે માત્ર 3 દિવસની રાહ, શુક્ર ત્રણ રાશિ પર થશે મહેરબાન, ખૂંટે નહીં એટલા પૈસા કમાશો

કઈ આંગળીમાં સોનાની વીંટી પહેરવી જોઈએ?

આનું પરિણામ એ આવશે કે તમે તણાવમાં રહેવા લાગશો. તમારે વધુ જવાબદારીઓ સંભાળવી પડશે. તમારે સંઘર્ષ કરવો પડશે, તમે જીવનમાં અટકી જશો. તમારી આર્થિક વૃદ્ધિ પણ ઘટશે. તેથી તેને મધ્યમ આંગળીને બદલે રિંગ આંગળી પર પહેરવાનો પ્રયાસ કરો. સોનું પહેરતી વખતે આલ્કોહોલ કે માંસાહારી ખોરાક ન લેવો, કારણ કે સોનું ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે, તેથી તેને શુદ્ધ રાખો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shani Dev Effects Gold Ring Astrology Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ