મેષ રાશિના જાતકોને આજે વેપારમાં સારો લાભ જણાશે. તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે. તો આ રાશિના જાતકોને વિવાદોવાળા કામમાં લાભ જણાશે. આ ઉપરાંત મૂડી રોકાણમાં ફાયદો જણાશે.
વૃષભ (બ.વ.ઉ.)
વૃષભ રાશિના જાતકોને કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના જણાવાઈ રહી છે. તેમજ આજે ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે. આ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવુ કે તમારા પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. તો સંતાન પક્ષે થોડી ચિંતા દૂર થશે.
આ રાશિના જાતકોને આજના દિવસે મનગમતા કાર્યોમાં રુચિ વધે. તો શત્રુઓ દ્વારા લાભ મળે. આજના દિવસે તમારી આર્થિક સમસ્યાઓ હળવી બને. કન્યા રાશિના જાતકોને વિવાદિત કાર્યોમાં વિજય મળે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને ધંધામાં મહત્વના કાર્યો થાય. આજે તમારે જીવનસાથી સાથે મતભેદ જણાશે. તુલા રાશિના જાતકોને યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના દેખાઈ રહી છે. આજે તમને મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
વૃશ્ચિક રાશિના જાતકોને મૂડી રોકાણમાં લાભની સંભાવના છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. આજે કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને. આ રાશિના જાતકોને યાત્રામાં તણાવની સંભાવના છે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોએ વાહન વ્યવહારથી સંભાળવું. તેમજ નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી. આજે કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના દેખાઈ રહી છે. આ રાશિના જાતકોને માતાના આશીર્વાદથી કામ સરળ બનશે.
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોનો સારા કાર્યોમાં સમય પસાર થાય. તેમજ સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના દેખાઈ રહી છે. આજે તમારે રોગ-ઋણ-વિવાદથી બચવું. આ રાશિના જાતકોને આજે સંતાનોના કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકોએ ખાસ આજના દિવસે ખાનપાનમાં સાવધાની રાખવી. વેપારમાં ભાગીદારીથી નવા લાભ થાય. તમારા કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને. કુંભ રાશિના જાતકોને આજે સારા કામમાં યાત્રાના યોગ જણાય.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને આજે જીવનસાથી સાથે તણાવ જણાય. વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય. મીન રાશિના જાતકોએ આજે ગુસ્સા ઉપર સંયમ રાખવો. તમને સગા સંબંધીઓથી લાભ થાય.
કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)