Ek Vaat Kau / જોજો તમારો ચૅક બાઉન્સ ન થાય

આપણો ચૅક બાઉન્સ થાય કે પછી આપણને કોઈ દ્વારા આપવામાં આવેલ ચૅક બાઉન્સ થાય એ સવાલ રહેતો હોય છે ત્યારબાદની કાર્યવાહીનો, કેન્દ્ર સરકાર પણ ચૅક બાઉન્સને લઈને નવા નિયમો લાવવાની તૈયારીમાં છે. તો શું છે આ નિયમો તે અંગે જાણવા માગતા હોવ તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ