સાવધાન / Google પર નંબર સર્ચ કરતા પહેલાં ચેતીને રહેજો, કૉલ લગાવતા જ એકાઉન્ટમાંથી 8 લાખ ગાયબ!

Be careful before searching the number on Google, 8 lakhs disappear from the account as soon as you make a call!

એપ ડાઉનલોડ થયા બાદ સ્કેમર્સે મહિલા પાસેથી કેટલીક વિગતો માંગી અને પછી તેને 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું. સ્કેમર્સે ઘણી વખત કોલ ડિસ્કનેક્ટ કર્યો અને પીડિતાને તેના પર્સનલ નંબર પરથી ફોન કર્યો

બ્રેકિંગ ન્યૂઝ