સમાચાર ટૂંકમાં / અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: ઝૂમકારમાં ઓનલાઇન રેન્ટલ કાર બુક કરાવવાના નામે લાખોની છેતરપિંડી, 4 વિરૂદ્ધ ફરિયાદ

Be careful before booking online, shocking event in Ahmedabad

અમદાવાદમાં ઓનલાઇન કાર ભાડે લઈને ભેજાબાજ રફૂચક્કર થઈ જતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ