એલર્ટ / LICની પોલિસીધારકો થઈ જાઓ સાવધાન, જો આ ભૂલ કરી તો થઈ જશે મોટું નુકસાન

be aware of fake lic calls and keep these things in mind

શું તમારી પાસે એલઆઈસી (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) પોલિસી છે. શું તમારી પાસે પણ એવા ફોન કોલ્સ આવે છે જે તમને પોલિસી વિશે ખોટી સલાહ આપે છે. જો આવું હોય તો તમે સાવધાન થઈ જાઓ. આજકાલ છેતરપિંડીના ઘણા કેસો સામેઆવી રહ્યા છે. છેતરપિંડી કરનારા લોકો પોતાની વાતોમાં લોકોને ફસાવીને પોલિસીનના બધાં પૈસા પડાવી લે છે. આ પ્રકારની ઘટનાઓને જોતાં કંપનીએ પોતાના ગ્રાહકોને સાવધાન કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ