સાવધાન / શું તમારા બેડરૂમની પર્સનલ વાતો સાંભળે છે આ સોશિયલ સાઇટ્સ! યૂઝર્સની ગોપનીયતા પર પ્રશ્નાર્થ

Be aware google apple and amazon record your bedroom voice

હવે એપલના વર્ચ્યુઅલ આસીસ્ટન્ટ સીરી માટે પણ સવાલો ઉઠયા છે. એપલના એક પુર્વ કોન્ટ્રાકટરે એવો દાવો કર્યો છે એપલ પણ કોન્ટ્રાકટરો મારફતે યુઝર્સની વાતો સાંભળે છે. આ માટે એપલ કોન્ટ્રાકટરોને પૈસા પણ આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ