કામની વાત / ડેંગીના તાવથી બચાવશે આ ઘરેલૂ ઉપાયો, આજથી જ કરો ઉપયોગ શરૂ

Be aware and use this home remedies for dengue Fever

ડેંગી તાવ મચ્છરો દ્વારા ફેલાય છે. એડીઝ મચ્છરના કરડવાથી ડેંગીનો વાયરસ ફેલાય છે. તાવ સમયે પ્લેટલેટ્સ ઓછા થવા એ તેનું મુખ્ય લક્ષણ છે. આ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાતો નથી. તાવની સાથે સાથે સામાન્ય લક્ષણમાં માથું દુઃખવું, માંસપેશીઓમાં દર્દ અને ત્વચા સૂકાઈ જવાની ફરિયાદ રહે છે. આ સમયે જો તમે આ ઘરેલૂ ઉપચાર શરૂ કરશો તો તમને ઝડપથી રાહત મળી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ