Ek Vaat Kau / લોન પાસ થયાનો મેસેજ આવે તો ચેતી જજો, પૈસા હશે એ પણ ખાલી થઈ જશે

તમારા માટે સ્પેશિયલ લોન પાસ થઇ ગઇ છે...આવા ફોન આવતા હોય તો ચેતી જજો નહીતર તમારા રૂપિયા તો જશે પણ સાથે તમારી ડિટેઇલ્સ પણ ચોરાઇ જશે અને હેરાન પણ થશો. ત્યારે તમે છેતરાઓ નહીં તે માટે અમે એક ખાસ મુદ્દા પર વિશ્લેષણ કર્યું છે. જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ