રાજકોટ / ગીતાંજલી કોલેજના વોટ્સએપ ગ્રુપમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Comનું પેપર ફુટ્યું, રાત્રે 12 વાગ્યે નોંધાઈ ફરિયાદ  

B.Com Paper in Saurashtra University exploded from WhatsApp group of Gitanjali College

B.Comમાં ઇકોનોમિક્સનું પેપર લીક થતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરાઇ છે, જ્યારે પેપર લીક થવા મુદ્દે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ