ક્રિકેટ / આ ચાર સ્ટાર ખેલાડીઓથી નારાજ થયું BCCI, દરેક મીટીંગમાં માંગતા હતા રજાઓ

BCCI very unhappy with rohit virat hardik and shami for taking too much rest

BCCI અને સિલેક્ટર્સ ટીમ ઇન્ડીયાના દિગ્ગજ ખેલાડીઓ રોહિત, વિરાટ, પંડ્યા, અને શમીથી નારાજ છે, તેમને થોડા સમયથી ભારતીય ટીમ માટે કહેવા માત્રનું રમ્યું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ