નિધન / કોહલીના 'દાદી' તરીકે જાણીતા અને મૂળ ગુજરાતી ચારૂલતા પટેલનું અવસાન

bcci tweeted a tribute to the demise of team india superintendent charulata patel

ઈન્ડિયન ટીમનાં સુપરફેન ગુજરાતનાં ચારુલત્તા પટેલનું 13 જાન્યુઆરીએ નિધન થયું છે. જેને પગલે BCCIએ પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. 88 વર્ષની વયે સ્વર્ગસ્થ થતાં ક્રિકેટર્સ અને દાદીનાં ચાહકોમાં શોકની લાગણી અનુભવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ