ક્રિકેટ / હવે NADA કરશે ક્રિકેટર્સનો ડોપ ટેસ્ટ, ખેલ મંત્રાલયની આગળ ઝુક્યું BCCI

bcci to now come under the ambit of nada

વર્ષો સુધી ના પાડ્યા બાદ અંતે ભારતીય ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સીના દાયરામાં આવવા માટે તૈયાર થઇ ગયું. ખેલ સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ જાણકારી આપી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ