ક્રિકેટ / ક્રિકેટરને ધમકી આપવાનું પત્રકાર બોરિયા મજુમદારને ભારે પડ્યું, BCCIએ મૂક્યો બે વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે મામલો

BCCI slaps journalist Boria Majumdar with two-year ban for intimidating India cricketer Wriddhiman Saha

ક્રિકેટર રિદ્ધિમાન સાહાને ધમકી આપવાનું ક્રિકેટ પત્રકાર બોરિયા મજુમદારને ભારે પડ્યું છે. બીસીસીઆઈએ બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ