ક્રિકેટ / એશિયા 11 ની ટીમ માટે BCCI એ મોકલ્યા 4 ખેલાડીઓના નામ, વર્લ્ડ ઇલેવન રમશે

 BCCI sends Kohli, Shami, Dhawan, Kuldeep's name for Asia XI

BCCI  ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને એશિયા ઇલેવન ટીમ માટે સિલેક્ટેડ ખેલાડીઓના નામ મોકલી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ