શૉકિંગ / એશિયા કપ પહેલા ભારત-પાકિસ્તાનની મેચને લઈને સૌરવ ગાંગુલીએ આપ્યું મોટુ નિવેદન, કહ્યું- ભારત PAK મેચ તો ફક્ત...

bcci president sourav ganguly statement on india vs pakistan match in asia cup 2022

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા પોતાનો પહેલો મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. હવે આ ટૂર્નામેન્ટ પહેલા બીસીસીઆઈ પ્રેસિડેન્ડ સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ