ક્રિકેટ / મોટેરા સ્ટેડિયમને લઈને ગુજરાતના ક્રિકેટરસિકો માટે નિરાશાજનક સમાચાર, હવે આ મૅચ નહીં રમાય

bcci president sourav ganguly says ipl 2020 final will be in mumbai

IPLને લઇ ગુજરાતના ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે સ્પષ્ટતા કરી છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ-2020ની ફાઇનલ મેચ મુંબઇમાં જ રમવામાં આવશે. આ પહેલા અટકળો લગાવાઇ રહી હતી કે આઇપીએલની હવે પછીની સીઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમવામાં આવી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ