નમસ્તે ટ્રમ્પ / મોટેરા સ્ટેડિયમની તસવીર શૅર કરતા ગાંગુલીએ કહ્યું, ઈડન ગાર્ડન હવે સૌથી મોટું રહ્યું નથી પરંતુ

bcci president sourav ganguly impressed by renovated sardar patel stadium in motera

મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે જેમાં 1 લાખ 10 હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથે થશે તેવી શક્યતાઓ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ સ્ટેડિયમથી ઘણા પ્રભાવિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ