મદદ / અન્નદેવ સાબિત થયો સૌરવ ગાંગુલી, કર્યુ 2000 કિલો ચોખાનું દાન

 bcci president donates 2000 kG rice

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રામકૃષ્ણ મિશનના મુખ્ય કાર્યાલય વેલૂર મઠ પહોંચ્યા જ્યાં તેમણે કોરોના વાયરસની મહામારીથી કારણે મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે 2000 કિલો ચોખાનું દાન કર્યુ.

બ્રેકિંગ ન્યૂઝ