સુવિધા / ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર, હવે આ રેડિયો ચેનલ પર સાંભળી શકશો લાઇવ કોમેન્ટ્રી

BCCI partners with akashvani air for international and domestic sports games

ભારતીય ક્રિકેટને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી બીસીસીઆઇએ મંગળવારનાં રોજ ઑલ ઇન્ડીયા રેડિયો સાથે બે વર્ષનાં કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત ક્રિકેટપ્રેમીઓને તેમની પસંદગીની રમત અને મેચોની કોમેન્ટ્રી રેડિયો પર લાઇવ સાંભળવાનો મોકો મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x