સ્પોર્ટ્સ / ખેલ રત્ન એવોર્ડ માટે BCCIએ આ દિગ્ગજ ક્રિકેટરનું નામ નોમિનેટ કર્યું, અર્જુન એવોર્ડ માટે પણ 3 નામ પ્રસ્તાવિત

BCCI nominates rohit sharma for khel ratna shikhar dhawan for arjuna awards

ભારતે ક્રિકેટનાં ઈતિહાસમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિઓમાં દેશનાં ખેલાડીઓનું મોટું યોગદાન રહે છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ માટે વિવિધ નામો નોમિનેટ કરવામાં આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ