ચિંતા / પ્રેક્ટિસઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી માટે સુરક્ષિત સ્થળ શોધી રહી છે BCCI

BCCI is finding a corona free place for cricket practice

ભારતમાં 1 જૂનથી લૉકડાઉનમાં છૂટછાટ આપાઇ છે. હવે લોકો તેમના પ્રિય ગેમ ક્રિકેટ ક્યારે શરૂ થશે તેની રાહ જોઇને બેઠા છે. લૉકડાઉનમાં ઘણી ચર્ચા થઇ પરંતુ  ક્રિકેટ રમવા પર કોઇ ફાઇનલ નિર્ણય લેવાયો નહી. હવે BCCI ભારતીય ટીમ માટે સુરક્ષિત સ્થળ શોધી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ