ક્રિકેટ / T20 વર્લ્ડ કપમાં હવે આવી જર્સી પહેરીને રમશે ભારતીય ખેલાડીઓ, BCCIએ નવી બહાર પાડી

BCCI introduces the new T20 jersey of the Indian cricket team

16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી બહાર પાડી દેવાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ