સંક્રમણ / કોરોના પહોંચ્યો BCCI અધ્યક્ષના ઘર સુધી, આ ક્રિકેટરના ભાઇ કોરોના સંક્રમિત

BCCI head's brother snehasish tests positive for Covid

દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે, રોજ હજારોમાં નવા દર્દીઓ આવે છે અને હોસ્પિટલમાં ભર્તી થાય છે. અત્યાર સુધી દેશમાં 9 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીના ભાઇ સ્નેહાશિષનો કોરોના રિપોર્ટ પોઝીટવ આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ