IPL 2020 / કોરોનાકાળમાં થયેલ IPLથી BCCIને જલસો, એક જ સિઝનથી જાણો કેટલા હજાર કરોડની કમાણી

BCCI Earned Rs 4,000 Crore From IPL 2020

BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે IPLની સફળતાનું રિપોર્ટ કાર્ડ શેર કર્યું છે.મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચની ટીઆરપી સૌથી વધુ રહી હતી.

બ્રેકિંગ ન્યૂઝ