ક્રિકેટ / પોતાના ખેલાડીઓ માટે આગળ આવ્યુ BCCI, ચૂકવી 3 મહિનાની બાકી રકમ

bcci clears all dues of contracted players during this covid 19

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓને 3 મહિનાની બાકી રહેલી રકમ ચૂકવી દીધી છે, આ સાથે જ બોર્ડે કહ્યુ કે, કોરોના વાયરસને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાને કરાણે કોઇને પરેશાન થવા દઇશું નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ