IPL 2022 / IPLના રસિકો ખાસ જાણી લેજો! BCCIએ બદલી નાંખી મેચની ટાઈમિંગ, જાણો ક્યારે થશે લાગુ

bcci changed timing of ipl matches know what time matches will start next year

IPL 2022 ધીરે-ધીરે હવે પૂર્ણતાના આરે છે. 15મી સિઝનમાં અત્યાર સુધી 66 મેચ રમાઈ છે. લીગ મેચની વાત કરવામાં આવે તો માત્ર 4 મેચ હજુ રમવાની બાકી છે. આ દરમ્યાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલના 16મા સત્રને લઇને મહત્વની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ