ખુલાસો / તો શું રદ્દ થશે ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ? BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

bcci chairman sourav ganguly said team india south africa tour will go ahead as schedule

ભારતીય ટીમ આગામી મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ શ્રેણી પર વિરાટ કોહલીની સેનાની ઘણાં સમયથી નજર છે. કારણકે ભારત અત્યાર સુધી ક્યારેય પણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ નથી. પરંતુ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોન આવી જવાથી ખતરો વધી ગયો છે અને આ પ્રવાસ રદ્દ થાય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ