ખુશખબર / IPLનાં ચાહકો માટે સૌથી મોટા સમાચાર : આ મહિનામાં યોજાઈ શકે છે ટૂર્નામેન્ટ, જરૂર પડી તો વિદેશમાં રમાશે મેચ

BCCI can organise ipl 2020 in july and september amid corona virus outbreak

કોરોના વાયરસના કારણે વિશ્વની બધી જ સ્પોર્ટસ ઈવેન્ટને જોરદાર ઝટકો લાગ્યો છે. કોરોના વાયરસનાં કહેર વચ્ચે તકેદારી રૂપે ભારતીય ક્રિકેટ બોર્ડે IPL 2020ને મુલતવી કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે આઈપીએલ 15મી એપ્રિલ સુધી સ્થગિત છે ત્યારે ઘણા અહેવાલોમાં દાવા કરવામાં આવ્યા હતા કે આ વર્ષે આઇપીએલનું આયોજન કરવામાં આવશે નહીં. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે કોઈ પણ ભાગે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું મન બનાવી લીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ