ક્રિકેટ / પાકિસ્તાન સામે મેચ પહેલા BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય, અચાનક આ ચાર ખેલાડીઓને બોલાવી લીધા પાછા      

bcci calls back 4 players to india in between the ongoing t-20 world cup

ટી-20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમનની ધરતી પર થઈ રહી છે. આ મેચ પહેલા BCCI એ ટીમ ઈન્ડિયાના ચાર નેટ બોલરોને ભારત બોલાવવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ