ક્રિકેટ / ધોનીનું કરિયર ખતમ? BCCI એ નવા વર્ષની મહત્વની યાદી જાહેર કરી જેમાં માહીનું નામ નથી

bcci annual contract list ms dhoni out virat kohli odi career

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ નથી. ધોનીએ જુલાઈ 2019 પછી હાલ સુધી કોઈ આંતરરાષ્ટ્રિય મેચ રમી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ