જાહેરાત / ટીમ ઇન્ડિયાની જાહેરાત, આફ્રિકા વિરુદ્ઘ પંડ્યા-ધવનની વાપસી

BCCI Announce India ODI squad for South Africa series

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ માટે ભારયીય સ્કવૉર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. 12  માર્ચના શરૂ થનારી આ સીરિઝમાં હાર્દિક પંડ્યા, શિખર ધવન અને ભુવનેશ્વર કુમારની વાપસી થઇ છે. રવિવારે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્શન કમિટીના નવા અધ્યક્ષ સુનીલ જોશીના નેતૃત્વમાં પહેલી વખત ટીમની પસંદગી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ