ક્રિકેટ / ભારત નહીં આ ટીમમાં દેખાઈ શકે છે ધોની, બાંગ્લાદેશ બોર્ડે માગ્યા ભારતના આ 7 ખેલાડી

BCB Requests BCCI To Allow MS Dhoni and Others To Play For Asia XI

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. માહીના કરોડો ચાહકો તેને ફરી એકવાર બ્લૂ જર્સીમાં જોવા માગે છે. બધાંના મનમાં એક જ સવાલ છે કે ધોની મેદાનમાં પાછો ક્યારે આવશે. જોકે, આ બધાંની વચ્ચે આશાનું એક નવું કિરણ દેખાયું છે, પરંતુ દુનિયાના સૌથી બેસ્ટ વિકેટકીપર બેટ્સમેનમાંથી એક ધોની કોઈ અન્ય ટીમ સાથે રમતો દેખાઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ