વડોદરા / વલ્લભ વિદ્યાનગરમાં દરરોજ 20 જેટલા યુવક-યુવતીઓને ડ્રગ્સ વેચતા ગ્રુપની ધરપકડ, વોટ્સએપના આધારે તમામ ગ્રાહક ઝડપાશે

bba and it management student vidhyanagar drug racket vadodara

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું હોવાની ચર્ચા વચ્ચે વડોદરા પોલીસે યુવાધનને બરબાદ કરતાં 4 યુવક યુવતીઓનાં એક ગ્રૂપને નાર્કોટિક્સનાં જથ્થા સાથે ઝડપી પાડ્યું છે. વડોદરાનાં આ ગ્રુપે વડોદરા ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં સંખ્યાબંધ યુવક યુવતીઓને ડ્રગ્સ સપ્લાય કરી બરબાદીની રાહે ધકેલ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ