ક્રિકેટ / સૂર્યકુમાર યાદવની જેમ બેટિંગ કરે છે આ બે ખેલાડીઓ, હાલ ટીમ ઈન્ડિયામાં એક મોકા માટે તરસી રહ્યા છે

Batting like Suryakumar Yadav, these two players are currently craving for a chance in Team India

બે ખતરનાક બેટ્સમેન છે જે સૂર્યકુમાર યાદવની જેમ વિસ્ફોટક બેટિંગમાં માહેર છે અને IPLમાં પોતાનું કૌશલ્ય બતાવી ચુક્યા છે પણ ભારતીય ટીમ મેનેજમેન્ટને તેમને તક આપવામાં રસ નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ