નિયમ / અમદાવાદઃ બેટરીથી ચાલતાં ટુ-વ્હીલરનું પણ હવે RTO રજિસ્ટ્રેશન ફરજિયાત

Battery powered two wheeler RTO Registration Compulsory

અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં હવે  ઇલેક્ટ્રિક અને બેટરી ઓપરેટેડ વાહનો માટે જુદા કલરની નંબર પ્લેટ લાગશે. હાલમાં અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં હાલમાં ઇલેક્ટ્રિક અને બેટરી ઓપરેટેડ વાહનોનું ચલણ વધી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ