ક્રિકેટ / વનડેમાં સૌથી વધુ હાફ સેન્ચુરી ફટકારનાર ટોપ-5 ક્રિકેટરમાં બે ભારતીય, બીજું નામ ચોંકાવનારુ

batsmen with most 50 plus scores in odi cricket

ક્રિકેટમાં અલગ અલગ ફોરમેટને જુદું જુદું મહત્વ આપવામાં આવે છે પરંતુ બધા જ ફોરમેટમાં હાફ સેન્ચુરી ખૂબ અગત્યની રહે છે. કારણ કે અડધી સદીના કારણે ટીમને સ્કોર ઉભો કરવામાં મોટી મદદ મળે છે. આ જ કારણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીની અડધી સદીને અતિમહત્વ આપવામાં આવે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ