રેકોર્ડ / હવે આ ખેલાડીએ એક ઓવરમાં 6 સિક્સ મારી ક્રિકેટ ઇતિહાસમાં નામ નોંધાવ્યું

 batsman leo carter of new zealand  becomes seventh cricketer to hit six 6s in an over

છ બોલમાં છ છક્કા લગાવવાની વાત આવે તો સૌથી પહેલાં યુવરાજ સિંહનું નામ યાદ આવે છે ત્યારે ન્યૂઝીલેન્ડનાં લિયો કાર્ટરે પણ પોતાના નામે આ રેકોર્ડ નોંધાવી દીધો છે. ઘરેલું મેચ દરમિયાન ડાબા હાથનાં બેટ્સમેને છ બોલમાં છ સિક્સર મારીને ઈતિહાસ રચી દીધો. કાર્ટર આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનાં સાતમાં ખેલાડી બની ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ