ગજબ કહેવાય / આ બાથરૂમ ચંપલની કિંમતમાં તો મસ્ત સ્માર્ટફોન આવી જાય! ઓનલાઈન કિંમત જોયા બાદ લોકોએ જુઓ શું કર્યું

bathroom slippers are being sold online for this price so that a smartphone

એક બીજી ઘટના સામે આવી છે, જેના પર લોકો સરળતાથી ભરોસો કરી શકતા નથી. જ્યારે પણ તમે બાથરૂમ માટે હવાઈ ચપલ ખરીદવાનુ વિચારો છો તો તેની કિંમત તમારા મનમાં 100 થી 200 સુધીની હોતી હશે. પરંતુ શું તમે બાથરૂમ ચપ્પલના હજારો રૂપિયા આપવા તૈયાર છો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ