કામની ટિપ્સ / પ્રેગ્નેન્સી દરમિયાન રોજ આ 1 વસ્તુ ખાઈ લેવાથી માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ રહેશે

basil leaves benefits during pregnancy

પ્રેગ્નેન્સી દરેક મહિલાના જીવનમાં સૌથી ખાસ સમય હોય છે. આ સમયે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાપીવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમે ક્યારે શું અને કેટલી માત્રામાં ખાવું તેની સાથે ગર્ભસ્થ બાળક અને માં બંને અસર થાય છે. જેથી ઈમ્યૂનિટી વધારે એવી નેચરલ વસ્તુઓ ખાવી જોઈએ. જેમાં તુલસીને બેસ્ટ ઔષધી માનવામાં આવે છે. તે પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જણાવીએ તેના ફાયદા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ