રાજકારણ / કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજે લીધા શપથ, કહ્યું સૌથી પહેલા ગરીબોના કલ્યાણ માટે કાર્યો કરીશ

Basavaraj sworn in as Karnataka's new CM, says first of all I will work for the welfare of the poor

બસવરાજ બોમ્મઈએ આજે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ સૌથી પહેલા તેમણે એવું કહ્યું કે તેઓ રાજ્યમાં ગરીબોના કલ્યાણ માટેના કાર્યો પહેલા કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ