ટીવી શો / ટોપ 5 શોના લિસ્ટમાંથી બહાર થયું તારક મહેતા, આ શોએ મારી નંબર 1 પર એન્ટ્રી

BARC TRP Report Week 24 Taarak Mehta to KumKum Bhagya, list of top 5 TV shows of the week

બાર્કના 33મા અઠવાડિયાના ટીઆરપી રેટિંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ઝટકો લાગ્યો છે. જેઠાલાલનો આ શો ટોપ- 5ની રેસમાંથી બહાર નીકળી ચૂક્યો છે. સાથે જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટોપ 1માં આવી ચૂક્યો છે.  ટીઆરપી લિસ્ટમાં સિંગિંગ બેસ્ડ શો સુપરસ્ટાર્સ સિંગર્સ સિંગિંગ કા કલની એન્ટ્રી થઈ ચૂકી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ