વાયરલ / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના આ કાર્યની થઇ પ્રશંસા, વીડિયો વાયરલ

Barack Obama food serving video Viral

ફેસબુક પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જમવાનું પીરસી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે તેઓ એકલા નહીં પરંતુ તેમના પત્ની મિશેલ ઓબામાન પણ આ વીડિયોમાં નજરે ચડી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ઓબામાં યુનાઇટેડ સ્ટેટ્સના 44 માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને હવે તેઓ વોશિંગ્ટનમાં રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ