ઉધડો / ટ્રમ્પ પર ફરી વરસ્યા ઓબામા, કહ્યું તેમને ખબર જ નથી કે તે શું કરી રહ્યા છે

barack obama again attacks donald trump administration on coronavirus pandemic

કોરોના વાયરસની સામેની લડત બાબતે દુનિયાભરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની સમીક્ષા થઈ રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ફરી એક વાર ટ્રમ્પ પર શાબ્દિક હુમલો કર્યો છે. આ વખતે તેમણે ન ફ્ક્ત ટ્રમ્પની સમીક્ષા કરી પણ તેમણે એમ પણ કહ્યું તેમને જ ખબર નથી કે તે શું કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ