VIDEO / ઉન્નાવ ઘટના મામલે વિદ્યાર્થીનીએ પૂછ્યો એવો સવાલ કે પોલીસ પણ ન આપી શકી જવાબ

Barabanki school girl question to police about unnao rape victim accident

ઉત્તરપ્રદેશમાં બારાબંકીમાં પોલીસે એક શાળામાં કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનું નામ હતું `બાલિકા સુરક્ષા જાગૃતિ અભિયાન'. જેમાં એક મહિલા પોલીસ જણાવી રહી હતી કે, જો કદાચ તમારી સાથે ક્યારેય પણ છેડતીની ઘટના બને તો તરત પોલીસની મદદ માંગો. પરંતુ આ મહિલા પોલીસ અધિકારીને એક વિદ્યાર્થિનીએ એક એવો સવાલ પૂછ્યો જેનો જવાબ મહિલા પોલીસ ન આપી શકી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ