અકસ્માત / બારાબંકીમાં ટ્રક- ટ્રોલી વચ્ચે અકસ્માત, 4નાં મોત, 36 ઘાયલ, ટ્રક ડ્રાઈવરને કાઢવા જેસીબીની મદદ લેવી પડી

 barabanki horrific truck tractor trolly accident in barabanki 4 devotees died on spot about 36 injured many serious

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શુક્રવારે રાતે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 4ના મોત થયા અને અનેક ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ