શૉકિંગ ન્યૂઝ ! / જેલની અંદર ફેલાયો એડ્સ: 26 કેદી નીકળ્યા HIV પોઝિટિવ, હવે 70 મહિલાઓના થશે ટેસ્ટ

barabanki district jail 26 prisoners found hiv positive 70 women prisoners also tested

ઉત્તર પ્રદેશના બારાબંકીની જેલમાં 26 કેદીઓ HIV પોઝિટિવ આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ