નિર્ભયાકાંડ / નિર્ભયાનાં ગુનેગાર પવનને બચાવવા વકીલ કાવતરું ઘડી કોર્ટને ગેરમાર્ગે લઈ જવું ભારે પડ્યું....

bar councils issues notice to the nirbhaya convicts lawyer for filing forged affidavit in court

નિર્ભયા કેસનાં ગુનેગાર પવનને બચાવવા માટે તેનાં વકીલે નકલી દસ્તાવેજો ઉભા કર્યાં હતાં. સાથે સાથે તેમણે કોર્ટમાં કાર્યવાહીમાં વિલંબ કરવનાં પણ પ્રયાસ કર્યા હતાં. જેને પગલે તેમની સામે આ પગલા ભરવામાં આવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x