ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / હરિભક્તો માટે BAPSની મહત્વની જાહેરાત, આ તારીખથી ખુલશે દેશભરના તમામ BAPS મંદિરો

baps swaminarayan mandir open from 17th june 2020 coronavirus

દેશભરમાં અનલૉક બાદ મંદિરો ખુલી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટા મંદિરોને પણ ખોલવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર વગેરે મંદિરોને ખોલવામાં આવ્યા છે. આ મંદિરોમાં ભાવિકો માટે ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. જોકે BAPSના મંદિરો હજુ સુધી ખોલાયા ન હતા. ત્યારે હરિભક્તો માટે BAPSએ મહત્વની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ