નીલકંઠ વિવાદ / મોરારીબાપુનાં નિવેદનનો વિવાદ ચરમસીમાએ, સાધુઓએ કહ્યું 'સ્વામિનારાયણ ભગવાનની નામજોગ માફી માંગો'

BAPS Aksharvatsal swami statement on Morari Bapu controversial statement

કથાકાર મોરારી બાપુનાં સ્વામિનારાયણ સંપ્રદાય પર વિવાદાસ્પદ નિવેદને હજી શમવાનું નામ નથી લીધું. મોરારી બાપુએ અગાઉ થોડાંક દિવસ પહેલા નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયનાં નીલકંઠ એ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઈને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ-સંતોમાં અને હરિભક્તોમાં નારાજગી વ્યાપી હતી. જેથી તેઓનાં આ નિવેદનની ટીકા થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ